ગણપતી ફાટસર વોર્ડ - ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી....ગણપતી ફાટસર વોર્ડ - ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી....

ગણપતી ફાટસર વોર્ડ – ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી….

ગણપતી ફાટસર ના વીસ્તાર મા સર્વે નમ્બર ૧૬૧૧ મા આવેલી સોસાયટીઓના તમામ મકાનોની આકારણી કરી જવા અને પ્રાથમીક તેમજ મુળભુત સુવીધાની માંગ સાથે મોટી સંખ્યામા રહીસો એ કલેક્ટર અને પાલીકા ને રજુઆત કરી હતી. અને વહેલામા વહેલા આકારણી કરી વેરો ઉઘરાવી વીકાસ ના કામો કરવામા આવે તેવી માગણી કરવામા આવે હતી.

ઘણી સોસાયટી ઓ આઉટ ગ્રોથ એરીયામા આવતી હોવાથી આકારણી કરવામા આવતી નથી…

આ અંગે પી વી રાઠોડ પુષ્પાબેન પરમાર પ્રભાબેન,જયાબેન વગેરે રહીશો ના જણાવ્યા મુજબ વઢવાણ નગરપાલીકા ની હદ નો સર્વે નમ્બર ૧૬૧૧ જે હાલમા આઉટ ગ્રોથ  એરીયા ની વ્યાખ્યામા રાખવામા આવેલા છે.સોસાયટી ના એક રહીશ ના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે આનંદીબેન પટેલ મહેસુલ મંત્રી હતા ત્યારે ઓ જી વીસ્તાર ને ભળતી નગરપાલીકામા ગણી લેવો તેવો ઠરાવ બહાર પાડેલો હોવા છતા નગરપાલીકા દ્વારા ઓ જી વીસ્તાર છે.તેવા બહાના કાઢી વીકાસ ના કોઇ જ કામો કરવામા આવતા નથી તેવુ જણાવે છે.

અને એટલે લોકો ચેતે નહી તો શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થીતી થવાની શક્યતા…

વોર્ડ નમ્બર ૧૧ ખુબજ મોટો મત વીસ્તાર હોવા છતા વીકાસ થી વંચીત…

વોર્ડ નમ્બર ૧૧ ખુબજ મોટો મત વીસ્તાર છે. અને હાલની નગરપાલીકા ની બોડી મા ત્રણ સભ્યો ભાજપ ના હોય અને એક સભ્ય કોંગ્રેશ ના હોય અને ઉપરોક્ત ચારે સભ્યો જુના અને અનુભવી હોવા છતા આજ દીન સુધી આ વીસ્તાર મા કોઇ જ પ્રકારની સામાન્ય સુવીધાઓ પણ આપવામા આવી નથી. અને વીકાસ ના કામો બીલકુલ થતા નથી તેવુ સ્થાનીક રહીશો જણાવે છે.

વિશ્વ ધીરે ધીરે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વળી રહ્યું છે….

ઉનાળાની શરુઆત મા પાણી ની રામાયણ.. નળ મા પાણી આવતુ નથી…

સુરેંદ્રનગર દુધરેજ વઢવાણ સયુક્ત નગરપાલીકા ના વોર્ડ નમ્બર  – ૧૧ મા આવતા ગણપતી ફાટસર રાજકોટ બાયપાસ ઉપર આવેલી સોસાયટીઓમા ઉનાળાના પ્રારમ્ભ માજ પાણી ની તંગી ચાલુ થઇ ગઇ છે. નગરપાલીકા ની પાણીની લાઇન મા ૫ દીવસે માત્ર ૧૫ મીનીટ નળ મા પાણી આવે છે.અને એ પણ પ્રેશર ના આવવાના કારણે સોસાયટી ના લગભગ ઘરો મા નળ મા પાણી આવતુ જ નથી.

2 thoughts on “ગણપતી ફાટસર વોર્ડ – ૧૧ મા ઘણી બધી સોસાયટી મા આકારણી બાકી….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version