સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર

સુરેંદ્રનગર જિલ્‍લા સંકલન સમિતિની બેઠક તા. ૨૧ મી મે ના રોજ મળશે….

સુરેન્‍દ્રનગર ખાતે આગામી તા.૨૧ મી મે ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકેજિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે યોજાનાર છે. જે અન્વયે પ્રથમતબક્કામાં સંસદસભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રીઓ સાથે અને ત્યારબાદ અધિકારીશ્રીઓ સાથેની બેઠક યોજાશે,જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર તરફથી….

ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર  

One thought on “સુરેંદ્રનગર જિલ્‍લા સંકલન સમિતિની બેઠક તા. ૨૧ મી મે ના રોજ મળશે….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *